હન્ટાવાયરસએ પ્રાણીજન્ય (zoonotic-પ્રાણીઓમાાંથી માણસોમાાં ફેલાતો) વાયરસ છે, જે કુદરતી રીતે ઉંદરોમાાં જોવા મળે છે અને પ્રસાંગોપાત મનષ્ુ યોમાાં ફેલાય છે. માનવોમાાં આ ચેપ ગાંભીર બીમારી અને ઘણીવાર મત્ૃ યનુ ુાં કારણ બની શકે છે. આ વાયરસ મખ્ુ યત્વે ઉંદરના મળ-મૂત્ર દ્વારા ફેલાય છે અને તેમાાં મત્ૃ યદુ ર ઘણો ઊંચો (લગભગ ૪૦%) હોય છે. વાયરસના પ્રકાર અને ભૌગોલલક સ્થાનના આધારે તેના લક્ષણો અલગ-અલગ હોય છે. જે તાજેતરમાાં ૨ મે ૨૦૨૬ માાં આજેેન્ન્ટનાના એક ડચ ક્રુઝ શશપ ‘MV Hondius’ પર જોવા મળેલા આઉટબ્રેકને કારણે શવશ્વભરમાાં ચચાેનો શવષય બન્યો છે.

Leave a comment

Readers

Follow Indian Veterinary Magazine to stay updated on the latest publications, research insights, and worldwide veterinary events. Stay connected with a community dedicated to advancing animal health, innovation, and professional growth in the field of veterinary science.

Let’s connect

Recent posts